નિલકંઠ કન્યા વિદ્યાલયનું ચિત્રકામ(એલિમેન્ટરી) પરીક્ષાનું 100 % પરિણામ 2017-2018

નિલકંઠ કન્યા વિદ્યાલયની વર્ષ 2017- 2018 ના વર્ષમાં ગુજરાત સરકાર બોર્ડ દ્વારા લેવાતી ચિત્રકામની એલિમેન્ટરી પરીક્ષા માં  પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની  પરીક્ષા આપી હતી. જેમાં શાળાની તમામ વિદ્યાર્થીની પરીક્ષા માં પાસ થઇ 100 % પરિણામ લાવી શાળાનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન…………………