પ્રખરતા શોધ કસોટી 2017

     ગુજરાત  માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ  કસોટી  ( TALENT SEARCH TEST )  2017 માં  નિલકંઠ કન્યા વિદ્યાલય  શાળાનું પરિણામ 100 %  

                     ડુંગરાની યશવી ઘનશ્યામભાઈ  , ઈટાલીયા ખુશી મુકેશભાઈ ,ગુંજારીયા વૃંદા ભરતભાઈ ,  ચૌહાણ રિશીતા અનિલભાઈ   આ તમામ વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન ...............