નિલકંઠ કન્યા વિદ્યાલય 2018 નું ધોરણ -૯ નું માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષામાં ૧૦૦ % પરિણામ

             નિલકંઠ કન્યા વિદ્યાલય 2018 માં  ધોરણ -૯ ની  કુલ ૫૬ વિદ્યાર્થીનીએ રાજ્ય પરીક્ષા બોર્ડ , ગુજરાત રાજય ,ગાંધીનગર  દ્વારા આયોજિત  માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષા ૨૦૧૮ માં ૧૦૦ % પરિણામ મેળવેલ  છે. જેમાં શાળાની ૧૧  વિદ્યાર્થીનીઓ  શ્રેષ્ઠ ગુણાંક મેળવી ને  ઉતીર્ણ  થઇ મેરીટ માં સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત રાજ્ય ની સ્કોલરશીપ મેળવેલ છે  આ તમામ વિદ્યાર્થીનીઓ ને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન .................