ધો - ૯ ની વિદ્યાર્થીની પટેલ હીર ભાઈલાલભાઈ કલા ઉત્સવ ૨૦૧૮ માંકાવ્ય લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર

નિલકંઠ કન્યા વિદ્યાલય ની   ધોરણ ૯ ની વિદ્યાર્થીની પટેલ હીર ભાઇલાલભાઇ એ શાળા સંકુલ દ્વારા આયોજિત ૧૫૦ મી ગાંધી જયંતી નિમિતે કલા ઉત્સવ ૨૦૧૮ અંતર્ગત યોજાયેલ કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો એ  માતા ,પિતા, ગુરુજનો  અને  શાળા માટે ગૌરવપૂર્ણ ઘટના છે.   આપ આપની ભાવી વિદ્યાકીય કારકિર્દી  દરમિયાન અનેક સ્પર્ધાત્મક પવૃત્તિ માં ભાગ લઇ સમાજને આદર્શ નાગરિકત્વ અર્પણ કરી શકો તેમજ આપનું  ભાવી મંગલમય બને તેવી શુભેચ્છાસાથે  શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનદન......