નિલકંઠ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીની જવાહર નવોદય પરીક્ષામાં સુરત શહેરમાં બીજો નંબર

નિલકંઠ કન્યા વિદ્યાલયની ધો - ૮ ની વિદ્યાર્થીની બગડા કૃતિ ભાણાભાઈ  એ વર્ષ ૨૦૧૭-૨૦૧૮  દરમિયાન જવાહર નવોદય પરીક્ષામાં સમગ્ર શહેરમાં બીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર તરફથી ખુબખુબ અભિનદન  ..........................