એક એવા ઉતમ નાગરિકના નિર્માણનો  દયેંય  છે કે જે પોતાના કુટુંબ , સમાજ અને  રાષ્ટ્રને સમર્પિત બની ગૌરવ  અપાવે અને પોતાના   દરેક  કાર્યમાં રાષ્ટ્ર ધર્મ  અપનાવે .

અભ્યાસની સાથે જ ઉતમ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થાય તેમજ વિવિધ પ્રવૃત્તિ દ્વારા  શ્રમ , શિસ્ત  અને  વિનમ્રતાનું  બાળકો માં  આચરણ થાય.