બાળક માત્ર શિક્ષણ મેળવે ત્યારે તે " મશીન"  બને છે . પરંતુ કેળવણી સાથે  શિક્ષણ પામે ત્યારે તે સાચો  " માનવ " બને છે.

આ માનવ બનેલા વ્યક્તિઓથી કુટુંબ , કુટુંબોથી  સમાજ  અને  સમાજથી જ શ્રેષ્ઠ રાષ્ટ્રનિર્માણ થાય છે.

તેથી દરેક બાળક મૂલ્ય શિક્ષણ , સંસ્કાર  અને  સદભાવનાથી જીવન ઘડતર પામે.